વેરાવળ મા ધૉધમાર વરસાદ ના કારણે તપેશ્વર મહાદેવ ના મંદિરમાં વરસાદ સાથે ગટર ના પાણી પણ ઘુસ્યાં

ગીરસૉમનાથ, ભારે વરસાદ ને પગલે વેરાવળ સટ્ટા બજાર સૂભાષરૉડ ગાંધી ચૉક વીસ્તાર મા પાણી ભરાયા.. વેરાવળ સોમનાથમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો… વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં માં વરસાદ… ભાલપરા આંબલીયાળા, ડભોર, તાતીવેલા, દેદા, ઉંબા સહિત ના ગામો માં વરસાદ… રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ Post Views: 147